સોનગઢ નિત્ય કાર્યક્રમ

અધ્યાત્મતીર્થ સુવર્ણપુરીનું ધાર્મિક વાતાવરણ અનંત-ઉપકારમય પૂજ્ય સદગુરૂદેવ શ્રી કાનજીસ્વામી તેમજ તેમના પરમ અનન્ય ભક્ત પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના કલ્યાણવર્ષી પુણ્ય-પ્રતાપે, આશીર્વાદથી દેવ-ગુરૂ-શાસ્ત્રની ધર્મની આરાધનામય રહે છે. તથા પં.રત્નશ્રી હિંમતભાઈ જે. શાહે બનાવેલા સુમધુર કાવ્યોથી વાતાવરણ ભક્તિમય રહે છે.

પ્રાતઃ
૬:૦૦ થી ૬:૨૦

• પૂજ્ય ગુરૂદેવશ્રી નું માંગલિક

• પૂ. બહેનશ્રીના નિવાસસ્થાને તેઓશ્રીની ધર્મચર્ચા

• જિનેન્દ્ર અભિષેક

૬:૨૦ થી 

• જિનેન્દ્ર-દર્શન-પૂજન

૦૮:૦ થી 

• પરમાગમ "શ્રી સમયસાર" ઉપર સોળમી વારનું પૂજ્ય ગુરૂદેવશ્રીનું C.D. પ્રવચન (જીવંત પ્રસારણ)

:૪૫ થી ૦:૪૫

• શિક્ષણ વર્ગ

૧૦: થી ૧૦:૪૫

મધ્યાહ્ન
૦૩:00 થી ૦૪:00

• પરમ પૂજ્ય ગુરૂદેવશ્રી પ્રત્યે ઉપકૃતભાવભીની સ્તુતિ

• "શ્રી સમયસાર કળશટીકા" ઉપર પૂજ્ય ગુરૂદેવશ્રીનું C.D. પ્રવચન (જીવંત પ્રસારણ)

• પ્રવચન પછી પૂજ્ય બહેનશ્રીના ચિત્રપટ સમક્ષ સ્તુતિ

૪:૦૦ થી ૪:૩૦

• જિનમંદિરમાં જિનેન્દ્ર-ભક્તિ (જીવંત પ્રસારણ)

રાત્રિ
૦૭:૩૦ થી ૦८:૩૦

• "નાટક સમયસાર" ઉપર પૂજ્ય ગુરૂદેવશ્રીનું C.D. પ્રવચન (જીવંત પ્રસારણ)

નોંધ : આ કાર્યક્રમના સમયમાં ઋતુ અનુસાર સામાન્ય ફેરફાર કરવામાં આવે છે.