જ્ઞાનવૈભવ-પ્રકાશન વાર્ષિક દિવસ

જ્ઞાનવૈભવ-પ્રકાશન વાર્ષિક દિવસઃ- 'બહેનશ્રીનો જ્ઞાનવૈભવ' ગ્રંથના પ્રકાશનનો વાર્ષિક દિવસ શ્રાવણ વદ-૧૪ , તા. ૨૦-૦૮-૧૭ રવિનારના દિવસે છે. આ દિવસે બહેનશ્રીના ઉપકારો પ્રતિ ક્રુતજ્ઞતા જ્ઞાપનાર્થ, શ્રી જિનેન્દ્રપુજા સમારોહ આદિ વિશેષ કાર્યક્રમપુર્વક ઉજવવામાં આવશે.

News