દશલક્ષણપર્યુષણપર્વ

દશલક્ષણપર્યુષણપર્વઃ- ભાદરવા સુદ ૫, શનિવાર  તા. ૨૬-૮-૨૦૧૭ થી ભાદરવા સુદ ૧૪,મંગળવાર, તા. ૦૫-૦૯-૨૦૧૭ સુધી દસ દિવસ શ્રી દશલક્ષણપર્યુષણપર્વ શ્રી દશલક્ષણ-મંડલવિધાનપૂજા તથા મુનિધર્મમહિમાયુક્ત અધ્યાત્મ જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિની ઉપાસનાપુર્વક ઉજવવામાં આવશે. એ જ રીતે તા. ૦૪-૦૯-૨૦૧૭, સોમવારથી તા. ૦૬-૦૯-૨૦૧૭, બુધવાર સુધી ત્રણ દિવસ 'રત્નત્રયધર્મ' પર્વ પણ ઊજવાશે.

News