પરમ પૂજ્ય સદગુરૂદેવશ્રી કાનજીસ્વામીનો ૧૨૮મો મંગલ જન્મ જયંતી મહોત્સવ

પરમ પૂજ્ય સદગુરૂદેવશ્રી કાનજીસ્વામીનો ૧૨૮મો મંગલ જન્મ જયંતી મહોત્સવ

અત્યંત હર્ષોલ્લાસ સહ નિવેદન કે આપણા પરમ તારણહાર પરમોપકારી પૂજ્ય સદગુરુદેવશ્રી કાનજીસ્વામીનો આગામી ૧૨૮મો વાર્ષિક મંગલ જન્મોત્સવ અધ્યાત્મ-સાધનાતીર્થ સોનગઢ (સુવર્ણપુરી) માં શ્રી આંતરરાષ્ટ્રીય દિગંબર જૈન મુમુક્ષુ મહિલા મંડળ દ્વારા અતિ આનંદોલ્લાસપૂર્વક ઊજવવામાં આવશે.

તદ્અનુસાર પૂજ્ય ગુરુદેવશ્રીનો આગામી ૧૨૮મો જન્મજયંતી (વૈશાખ સુદ ૨) નો મંગળ મહોત્સવ સુવર્ણપુરીમાં તા.૨૪-૦૪-૨૦૧૭ સોમવાર થી તા.૨૮-૦૪-૨૦૧૭ શુક્રવાર-પાંચ દિવસ ઉજવાશે.

News