પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનો ૮૫મો સમ્યક્ત્વજયંતી મહોત્સવની મંગલ પત્રિકા લેખનવિધિ

પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનો ૮૫મો સમ્યક્ત્વજયંતી મહોત્સવની મંગલ પત્રિકા લેખનવિધિ

પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના ૮૫મો સમ્યક્ત્વજયંતી મહોત્સવ શ્રી સુરત દિગંબર જૈન મુમુક્ષુ મંડળ, સુરત દ્વારા ઊજવાઈ રહ્યો છે. આ આ મહોત્સવની પત્રિકા લેખનવિધિ મહા વદ-૨, તા.૧૨-૦૨-૨૦૧૭ રવિવારના રોજ સોનગઢમાં રાખવામા આવેલ છે. તો મંગલ અવસરે સર્વે મુમુક્ષુઓને પધારવા અમારૂ ભાવભર્યું આમંત્રણ છે.

News