ફાલ્ગુનૂ નંદીશ્વર-આષ્ટાન્હિકા

ફાલ્ગુની નંદીશ્વર-અષ્ટાન્હિકા

ફાગણ માસની નંદીશ્વર-અષ્ટાન્હિકા, સુવર્ણપુરીના શ્રી પંચમેરુ-નંદીશ્વર જિનાલયમાં તા.૦૫-૦૩-૨૦૧૭, રવિવારથી તા.૧૨-૦૩-૨૦૧૭, રવિવાર સુધી શ્રી પંચમેરુ-નંદીશ્વર વિધાનપૂજા તથા ભક્તિ વગેરે કાર્યક્રમપૂર્વક ઊજવવામાં આવશે.

News