મહાવીરનિર્વાણ-પંચાન્હિક-મહોત્સવ

પ્રતિવર્ષાનુસાર 'શ્રી મહાવીર નિર્વાણ-કલ્યાણક' - દીપાવલીનો મંગલ અવસર આસો વદ અગિયારસ, રવિવાર તા. ૧૫-૧૦-૨૦૧૭ થી આસો વદ ૩૦, ગુરુવાર તા. ૧૯-૧૦-૨૦૧૭, પાંચ દીવસ સુધી 'શ્રી જિનેન્દ્ર પંચકલ્યાણકમંડલ વિધાન પૂજા', મહાવીર જિનેન્દ્રભક્તિ તથા અધ્યાત્મજ્ઞાનોપાસના આદિ વિવિધ કાર્યક્રમપૂર્વક ઊજવવામાં આવશે.

News