શ્રી સીમંધરસ્વામી જિનમંદિરનો ૭૭મો વાર્ષિક અષ્ટાન્હિક મહોત્સવ

શ્રી સીમંધરસ્વામી જિનમંદિરનો ૭૭મો વાર્ષિક અષ્ટાન્હિક મહોત્સવ

સુવર્ણપુરીના શ્રી સીંમધરસ્વામી દિગંબર જિનમંદિરનો ૭૭મો વાર્ષિક અષ્ટાન્હિક મહોત્સવ મહાવદ-૧૦, તા.૨૧-૦૨-૨૦૧૭ મંગળવાર થી તા.૨૮-૦૨-૨૦૧૭ ને મંગળવાર ફાગણ સુદ-૨ સુધી શ્રી વિસ વિહરમાન જિન મંડલ વિધાન, જિનેન્દ્ર ભક્તિ તથા તત્વજ્ઞાનની ઉપાસના આદિ તથા વિભિન્ન કાર્યક્રમપૂર્વક સહ ઉજવવામાં આવશે.

News