જય જિનેન્દ્ર,
બાળકો તથા વડીલો,
આપ સર્વેને સુવિદિત છે કે આ વર્ષે આપણા તારણહાર ઉપકારી ભાવિ તીર્થકર શ્રી કહાન ગુરુદેવ તથા તદ્ ભક્ત ધન્ય અવતાર ભાવિ ગણધર પૂજ્ય બહેનશ્રીની સાધનાભૂમિ સુવર્ણપુરીમાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે નવા સંકુલમાં શ્રી બાહુબલી મુનિવર, જંબૂદ્વીપના ભાગવાન તથા શ્રી સીમંધર જિનાલયમાં ત્રણ ભગવંતોની પ્રતિષ્ઠા થઇ. બાલ સંસ્કાર અધ્યાત્મક જ્ઞાન શિબિરનું આ વર્ષનું વાર્ષિક સંમેલન આપણા સુવર્ણપુરીમાં તા. ૨૫-૧૨-૨૦૨૪ થી તા. ૩૦-૧૨-૨૦૨૪ થનારછે. મુંબઇથી પ્રસ્થાન તા. ૨૪-૧૨-૨૦૨૪ બાંદ્રા-ભાવનગર (ટ્રેન નં. ૧૨૯૭૧). આ શિબિર દરમ્યાન ચાર અનુયોગ અંતર્ગત શાસ્ત્રોનો અભ્યાસ કઇ રીતે કરવો તેનું માર્ગદર્શન આપવામાં આવશે. આપ સર્વે નાના-મોટા-વડીલ મુમુક્ષુઓને આ શિબિરમાં જોડાવવા અમારું હાર્દિક આમંત્રણ છે.
આપે આપનું રજીસ્ટ્રેશન તથા Online Payment Web: https://kanjiswami.org or App: kanjiswami Songadh પર કરાવવાનું રહેશે.
આ શિબિર દરમ્યાન એક દિવસીય યાત્રાનું આયોજન કરેલ છે. જે તા. ૨૯-૧૨-૨૦૨૪ના સોનગઢથી બસ દ્વારા સાવરકુંડલા, અમરેલી, કાનાતળાવ, લાઠીના મંદિરોમાં દર્શન તથા પૂજન.
યાત્રાનું બુકીંગ શિબિર દરમ્યાન સોનગઢ થી કરવામાં આવશે.
"શિબિર નો કાર્યક્રમ"
શિબિરનું આયોજન બાળકો, વડીલો તથા પ્રૌઢ વ્યક્તિ બધા માટે કરેલ છે. જેનું રજિસ્ટ્રેશન web: https://kanjiswami.org or app: kanjiswami Songadh દ્વારા કરવાનું રહેશે. જેની માહિતી આપને WhatsApp દ્વારા મોકલવામાં આવશે.
ટ્રેન ટિકિટ માટે તારીખ ૨૦/૦૮/૨૦૨૪ સુધી web: https://kanjiswami.org or app: kanjiswami Songadh પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
આ સંબંધી શિબિર રજિસ્ટ્રેશન ના ખર્ચની વિગત આ પ્રમાણે રહેશે.
OPTION | ADULT | CHILD |
---|---|---|
Only Shibir Registration (No Train Ticket) | 200 | 100 |
Only Shibir with train tickets (Sleeper Class) | 1200 | 300 |
Only Shibir with train tickets (III AC) | 3000 | 1500 |
શિબિર ની વિશેષ માહિતી માટે WhatsApp number – 8989646494 નંબર પર સંપર્ક કરી શકશો. આ વર્ષે શિબિરમાં સમગ્ર દેશ-વિદેશના બાળકો ભાગ લઇ શકે તે માટે આપણા મંડળના volunteer ને સંપર્ક કરી શકશો.
Sponsorer:
(૧) મુમુક્ષુ મંડળ ઓફ ગ્રાંડ રેપીડસ, U.S.A.
(ર) રાજુલ શાહ, ફલોરીડા, USA.
Co-Sponsorer:
(૧) શ્રી નવીનભાઇ પોપટલાલ શાહ
(ર) શ્રી ભરતભાઇ કાંતિલાલ કામદાર, ચેનાઇ
(૩) શ્રી એક મુમુક્ષુ
(૪) શ્રી ચંદુલાલ જગજીવન પારેખ પરિવાર
તો ચાલો આપણે સહુ ફરી એક વખત પવિત્ર સાધના ભૂમિ સોનગઢમાં સ્વાધ્યાય માટે ભેગા થઇએ.
લી. શ્રી કહાન પુષ્પ પરિવાર શિબિર કમિટી વતી
હસમુખભાઇ વોરા
(Program subject to change as per Government Regulation and circumstances)
જય જિનેન્દ્ર,
બાળકો તથા વડીલો,
આપ સર્વેને સુવિદિત છે કે આ વર્ષે આપણા તારણહાર ઉપકારી ભાવિ તીર્થકર શ્રી કહાન ગુરુદેવ તથા તદ્ ભક્ત ધન્ય અવતાર ભાવિ ગણધર પૂજ્ય બહેનશ્રીની સાધનાભૂમિ સુવર્ણપુરીમાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે નવા સંકુલમાં શ્રી બાહુબલી મુનિવર, જંબૂદ્વીપના ભાગવાન તથા શ્રી સીમંધર જિનાલયમાં ત્રણ ભગવંતોની પ્રતિષ્ઠા થઇ. બાલ સંસ્કાર અધ્યાત્મક જ્ઞાન શિબિરનું આ વર્ષનું વાર્ષિક સંમેલન આપણા સુવર્ણપુરીમાં તા. ૨૫-૧૨-૨૦૨૪ થી તા. ૩૦-૧૨-૨૦૨૪ થનારછે. મુંબઇથી પ્રસ્થાન તા. ૨૪-૧૨-૨૦૨૪ બાંદ્રા-ભાવનગર (ટ્રેન નં. ૧૨૯૭૧). આ શિબિર દરમ્યાન ચાર અનુયોગ અંતર્ગત શાસ્ત્રોનો અભ્યાસ કઇ રીતે કરવો તેનું માર્ગદર્શન આપવામાં આવશે. આપ સર્વે નાના-મોટા-વડીલ મુમુક્ષુઓને આ શિબિરમાં જોડાવવા અમારું હાર્દિક આમંત્રણ છે.
આપે આપનું રજીસ્ટ્રેશન તથા Online Payment Web: https://kanjiswami.org or App: kanjiswami Songadh પર કરાવવાનું રહેશે.
આ શિબિર દરમ્યાન એક દિવસીય યાત્રાનું આયોજન કરેલ છે. જે તા. ૨૯-૧૨-૨૦૨૪ના સોનગઢથી બસ દ્વારા સાવરકુંડલા, અમરેલી, કાનાતળાવ, લાઠીના મંદિરોમાં દર્શન તથા પૂજન.
યાત્રાનું બુકીંગ શિબિર દરમ્યાન સોનગઢ થી કરવામાં આવશે.
"શિબિર નો કાર્યક્રમ"
શિબિરનું આયોજન બાળકો, વડીલો તથા પ્રૌઢ વ્યક્તિ બધા માટે કરેલ છે. જેનું રજિસ્ટ્રેશન web: https://kanjiswami.org or app: kanjiswami Songadh દ્વારા કરવાનું રહેશે. જેની માહિતી આપને WhatsApp દ્વારા મોકલવામાં આવશે.
ટ્રેન ટિકિટ માટે તારીખ ૨૦/૦૮/૨૦૨૪ સુધી web: https://kanjiswami.org or app: kanjiswami Songadh પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
આ સંબંધી શિબિર રજિસ્ટ્રેશન ના ખર્ચની વિગત આ પ્રમાણે રહેશે.
OPTION | ADULT | CHILD |
---|---|---|
Only Shibir Registration (No Train Ticket) | 200 | 100 |
Only Shibir with train tickets (Sleeper Class) | 1200 | 300 |
Only Shibir with train tickets (III AC) | 3000 | 1500 |
શિબિર ની વિશેષ માહિતી માટે WhatsApp number – 8989545494 નંબર પર સંપર્ક કરી શકશો. આ વર્ષે શિબિરમાં સમગ્ર દેશ-વિદેશના બાળકો ભાગ લઇ શકે તે માટે આપણા મંડળના volunteer ને સંપર્ક કરી શકશો.