All the members attending Pu.Kanjiswami 136th Janma Jaynati Mahotsav will have to compulsory register themselves on website www.Kanjiswami.org or mobile application Kanjiswami Songadh.
Awas will be provided according to the rooms availability at songadh complex.
According to the capacity of the rooms maximum of four members will be accomodated in one room.
Govt ID cards are compulsory to be present at the time of check in.
For any further information members can contact us on 9152745274_(whatsapp msg only).
પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના 136માં જન્મ-જયંતી મહોત્સવમાં હાજરી આપનાર તમામ સભ્યોએ વેબસાઈટwww.kanjiswami.orgઅથવા મોબાઇલ એપ્લિકેશન Kanjiswami Songadhઉ પર ફરજિયાતપણે નોંધણી કરાવવી જરૂરી છે.
સોનગઢ સંકુલમાં રૂમની ઉપલબ્ધતા અનુસાર આવાસ આપવામાં આવશે. એક રૂમમાં (રૂમની ક્ષમતા મુજબ) વધુમાં વધુ ચાર સભ્યોને રહેવાની સુવિધા આપવામાં આવશે. ચેક-ઇન સમયે સરકારી ઓળખપત્ર (આધાર કાર્ડ Etc) પ્રસ્તુત કરવા ફરજિયાત છે.
વધુ માહિતી માટે મુમુક્ષુ સભ્યો 9152745274 ઉપર અમારો સંપર્ક કરી શકે છે _(ફક્ત Whatsapp મેસેજ દ્વારા)
पूज्य गुरुदेवश्री कानजीस्वामी की 136वीं जन्म-जयंती महोत्सवमें सोनगढ़में पधारने वाले मुमुक्षु कृपया निम्नलिखित बातों पर ध्यान दें:
पूज्य गुरुदेवश्री कानजीस्वामी की 136वीं जन्म-जयंती महोत्सवमें भाग लेनेवाले सभी सदस्यों को वेबसाइट www.kanjiswami.org या मोबाइल एप्लीकेशन Kanjiswami Songadh पर अनिवार्य रूप से अपना पंजीकरण करवाना होगा।
सोनगढ़ परिसर में कमरों की उपलब्धता के अनुसार आवास उपलब्ध कराए जाएँगे। एक रुमो में अधिकतम चार सदस्यों को ठहराया जाएगा (रुमो की क्षमता के अनुसार)। चेक-इन के समय सरकारी पहचान पत्र (आधार कार्ड दिखाना अनिवार्य है।
किसी भी अन्य जानकारी के लिए सदस्य हमसे 9152745274 पर संपर्क कर सकते हैं (कृपया सिर्फ Whatsapp मेसेज के माध्यम से)