મુમુક્ષુઓની સુવિધા અને પ્રશ્નના ઉત્તર મળે તે માટે helpdesk ની વ્યવસ્થા હતી
જિનવાણીની પ્રભાવના અર્થે ૬ સ્ટોલ બનાવ્યા. જેનો લાભ નીચેના ટ્રસ્ટો અને સંસ્થાઓએ લીધો:
- શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ
- શ્રી કુંદકુંદ-કહાન પારમાર્થિક ટ્રસ્ટ, મુંબઈ
- શ્રી કુંદકુંદ-કહાન તીર્થ સુરક્ષા ટ્રસ્ટ, મુંબઈ
- સંસ્કાર તીર્થ શાશ્વત ધામ, ઉદયપુર
- સર્વોદય અહિંસા, જયપુર
- અખિલ ભારતીય જૈન યુવા ફેડરેશન, ખૈરાગઢ
- આચાર્ય કુંદકુંદ જૈન સંસ્કૃતિ સેન્ટર, પોન્નુર દ્વારા સંચાલિત જિનવાણી સંવર્ધન કેન્દ્ર
- કહાન શિશુ વિહાર, સોનગઢ
- ગર્જતો જ્ઞાયક આધ્યાત્મિક ટ્રસ્ટ, મુંબઈ ૧૦) જિનદેશના ફાઉન્ડેશન
- જૈન ઇંગ્લિશ એજ્યુકેશનલ વેલ્યુ (JEEV), મુંબઈ
- સતપથ ફાઉન્ડેશન, નાગપુર
- રાજ મેટલ્સ – જિનમંદિરની સામગ્રી
રજિસ્ટ્રેશન વહેલી તકે અને સરળતાથી થાય તે માટે ૬ સ્ટોલ પર Computerized હેલ્પડેસ્ક, આવાસ, સુરક્ષા વગેરે વ્યવસ્થાઓ
એકાઉન્ટસ માટેના ૨ સ્ટોલ રાખવામાં આવ્યા