પંચકલ્યાણક જેવા અદ્ભુત અને સુંદર પણ વિરાટ કાર્યને સુનિયોજિત રીતે સંપન્ન કરવા માટે વિવિધ પ્રકારની કમિટીઓની જરૂર લાગતા, ૧૨ મહિના અગાઉ ટ્રસ્ટીઓ દ્વારા લગભગ ૨૮ કમિટીઓની રચના કરવામાં આવી, જેમાં ૧૦૦૦થી વધુ કાર્યકરોએ ત્વરાથી ભાગ લેતાં કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું.