વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪
અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...
વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪
અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...
ટ્રસ્ટ દ્વારા કારતક વદ ૯, વી. સં. ૨૫૫૦, ૦૬-૦૧-૨૦૨૪ થી કારતક વદ ૩૦, વી. સં. ૨૫૫૦, ૧૨-૦૧-૨૦૨૪ સુધી પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે સિદ્ધોના ગુણગાન તથા સ્મરણ કરતા શ્રી સિદ્ધચક્ર વિધાન પૂજાનું આયોજન ભક્તિભાવપૂર્વક યોજાયેલ હતું. તત્પશ્ચાત માગશર સુદ ૧, વી. સં. ૨૫૫૦, ૧૩-૦૧-૨૦૨૪ના દિને જમ્બૂદ્વીપના પ્રતિષ્ઠેય ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.