વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪
અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...
વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪
અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...
શ્રી સીમંધરસ્વામી જિન મંદિરમાં પ્રતિષ્ઠેય ચાર બાલયતિ તીર્થંકર ભગવાન તથા પ્રવચન મંડપમાં બિરાજિત થનાર ત્રણ તીર્થંકર ભગવાનની વેદીની શિલાન્યાસ વિધિ (પ્રશસ્તિ પત્ર અને શિલા સંસ્થાપન) તથા શ્રી બાહુબલી મુનીન્દ્ર પ્રશસ્તિ પત્ર સંસ્થાપન વિધિ આસો સુદ ૧, વી. સં. ૨૫૪૯, ૧૫-૧૦-૨૦૨૩ના રોજ વિધિપૂર્વક ઉજવવામાં આવી હતી.