વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરીથી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪
અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...
પરમ પૂજ્ય આપણા વિધિનાયક ૧૦૦૮ શ્રી આદિનાથ ભગવાનની ઘડાઈની વિધિનો કાર્યક્રમ સર્વે મુમુક્ષુઓની હાજરીમાં જ મુનિ વાત્સલ્ય દિન (રક્ષાબંધન)ના પ્રસંગે અતિ ઉત્સાહપૂર્વક શ્રાવણ સુદ ૧૪ / ૧૫, વી. સં. ૨૫૪૯, ૩૦-૦૮-૨૦૨૩ના ઉજવવામાં આવ્યો હતો.