‘જગતના સૌ જીવો ભગવાન થાઓ’ એવા આશીર્વાદ આપતી ૫૧ ફૂટ ઉન્નત પૂજ્ય ગુરુદેવશ્રીની ભવ્ય વિશાળ પ્રતિકૃતિ (સ્ટેન્ડ સહિત), આ પૂજ્ય ગુરુદેવશ્રીની તપેલા સુવર્ણના રંગની પ્રતિકૃતિ સર્વે મોક્ષાર્થી જીવોને પંડાલમાં દાખલ થતા જ આકર્ષિત કરતી હતી અને સર્વે જનો તેમના દર્શન કરીને ધન્ય બની જતા હતા. તે મંડપનું મુખ્ય આકર્ષણ હતું