વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪
અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...
વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪
અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...
જિનેન્દ્ર ભગવાનની રથયાત્રા અથવા જૈન ધર્મની શોભાયાત્રા એક ઉત્કૃષ્ટ પ્રભાવનાનું નિમિત્ત છે. આ જ કારણ છે કે જિનધર્મની પ્રભાવનાના મુખ્ય મહોત્સવ એટલે કે પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રતિદિન શોભાયાત્રા અથવા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
આજ શૃંખલામાં શ્રી આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રતિદિન યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો અહેવાલ વિશેષ વર્ણન સાથે પ્રતિષ્ઠા મહોત્સવના દૈનિક કાર્યક્રમના સમાચાર સાથે સાંકળી લેવામાં આવ્યો છે.