વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરીથી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪

અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...

સુવર્ણપુરીની સજાવટ અને ઉત્સાહ

સુવર્ણપુરીની સજાવટ અને ઉત્સાહ

  • આખા સોનગઢ ગામને સ્વચ્છ અને સુંદર બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
  • દરેકના ઘરને કૃત્રિમ ફૂલ તથા લાઈટથી સજાવ્યા હતા
  • સ્વાધ્યાયમંદિર કેમ્પસ સાથે જોડાયેલ દરેક રસ્તાને સિમેન્ટના બનાવવામાં આવ્યા હતા.
  • રસ્તાઓ પર વિશાળ અને આકર્ષક રંગોળીઓ કરવામાં આવી હતી.
  • રસ્તાની બંને બાજુ વિવિધ પ્રકારના વૃક્ષોની સજાવટ કરવામાં આવી હતી.
  • સ્વાધ્યાયમંદિર સંકુલ તથા આજુબાજુના મકાનોનું નવીનીકરણ કરી અને લાઈટથી સુશોભિત કરવામાં આવ્યા હતા
  • જાણે કે સોનગઢ ગામ જ અયોધ્યા નગર ન બન્યું હોય! આખા ગામમાં મહોત્સવનું વાતાવરણ બની ગયું. ગામવાસીઓ પણ સોનગઢની અનેરી છટા જોવા માટે પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વે આવતા હતા.