વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪
અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...
વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪
અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...
પંચકલ્યાણક પ્રતિષ્ઠા ઉત્સવ એ જૈનો માટે સૌથી મહત્વપૂર્ણ પ્રસંગોમાંનો એક છે. આ પ્રસંગ હજારો અનુયાયીઓ દ્વારા 6 થી 8 દિવસ સુધી ખૂબ જ ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. આ ઉત્સવ દરમ્યાન પાષાણની પ્રતિમાઓ (જે શરૂઆતમાં ફક્ત પથ્થર અથવા ધાતુની આકૃતિઓ છે) પ્રતિષ્ઠા નામની પવિત્ર વિધિમાંથી પસાર થાય છે. આ વિધિમાં સ્થાપના નિક્ષેપથી તેઓ જિનેન્દ્ર દેવરૂપે પરિવર્તિત થાય છે અને તેમની સાથે સાક્ષાત્ ભગવાનવત્ વ્યવહાર કરવામાં આવે છે. તેમનો વિધિવત્ ભક્તિ અને ધર્મનિષ્ઠાથી ભરપૂર પ્રક્ષાલ, પૂજન, અર્ચનાદિ દૈનિક ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે.
વધુ જાણોઆ પ્રસંગને આપણે સમગ્ર મુમુક્ષુ સમાજ માટે એક આદર્શ પંચકલ્યાણકના રૂપમાં પ્રસ્તુત કરી શકીએ એના અનેક કારણ પણ છે. તેમાંથી અમુક અત્રે પ્રસ્તુત છે.
વધુ જાણોઆદર્શ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવની સાથે સાથે આ પ્રસંગને નિમ્ન કારણોથી એક અદ્ભુત પંચકલ્યાણકના રૂપમાં પ્રસ્તુત કરી શકાય.
વધુ જાણો