Registration Guidance for Event Pu.Gurudevshree Janma Jaynati Mahotsav

All the mumukshu attending Pu.Gurudevshree Janma Jaynati Mahotsav at songadh please note following:

  1. All the members attending PU.GURUDEVSHREE 135th JANMA JAYANTI MAHOTSAV will have to compulsory register themselves  on www.Kanjiswami.org.
  2. All the members who require the awas facility will have to pay the amount of Rs.100/- (non refundable)per person one time during the registration process.
  3. Awas will be provided  according to the rooms availability at our songadh complex.
  4. According to the capacity of the rooms maximum of four members will be accomodated in one room.
  5. Govt ID cards are compulsory to be present at the time of check in.
  6. Primary members can edit the details up to 30th April 2024 but once payment is done edit option will not be available.
  7. For any further information members can contact us on 9152745274.

પૂ.ગુરુદેવ શ્રી કાનજીસ્વામી નો 135 માં જન્મોત્સવમાં હાજરી આપતા અને નોંધણી કરાવતા તમામ મુમુક્ષુઓ નીચે દર્શાવેલ મુદ્દાની નોંધ લેવા વિનંતી

  1. પૂ.ગુરુદેવ શ્રી કાનજીસ્વામી નો135 માં જન્મોત્સવ અંગે દરેક મુમુક્ષુઓ એ ફરજિયાત પણે ઓનલાઇન રજીસ્ટ્રેશન www. Kanjiswami.org પર કરાવવું અત્યંત જરૂરી રાહસે.
  2. જેઓને આવાસની સુવિધા ની જરૂરિયાત હોય તે દરેક વ્યક્તિઓએ ₹100 વ્યક્તિ દીઠ નોનરીફન્ડેબલ રકમ ઓનલાઇન રજીસ્ટ્રેશન સાથે જ ભરવા ની જરૂરી રહસે..
  3. જે પ્રમાણે જે સંકુલ માં જ્યાં આવાસ નું વ્યવસ્થા થઈ શકતી હશે તે પ્રમાણે જે તે સંકુલમાં આવાસની રૂમની વ્યવસ્થા આપવામાં આવશે.
  4. સંકુલ પ્રમાણે એક રૂમમાં ચાર વ્યક્તિનો સમાવેશ કરવામાં આવશે તો તે મુજબ સહકાર આપવો જરૂરી છે...
  5. આવાસ માટે દરેક મેમ્બર્સ એ ગવરર્મેન્ટ આઈડી કાર્ડ લાવું જરૂરી છે.
  6. પ્રાઈમરી મેમ્બર રજિસ્ટ્રેશન ફોર્મ ૩૦.૦૪.૨૦૨૪ સુધી એડિટ કરી સકે છે. પણ એક વાર પેમેન્ટ થય ગયા પછી રજિસ્ટ્રેશન ફોર્મ એડિટ નહિ થઇ સકે.
  7. વધારે માહીતી માટે હેલ્પ લાઈન 91 5274 5274 પર સંપર્ક કરવો.

पु.गुरुदेव श्री कानजी स्वामी के 135 में जन्मोत्सव में भाग लेने वाले और पंजीकरण कराने वाले सभी मुमुक्षुओं से अनुरोध है कि वे निम्नलिखित बातों पर ध्यान दें:

  1. पु.गुरुदेव श्री कानजी स्वामी के 135 में जन्मोत्सव को लेकर प्रत्येक मुमुक्षु को ऑनलाइन रजिस्ट्रेशन अनिवार्य रूप से www. kanjiswami.org करना बहुत जरूरी है। 
  2. जिन मुमुक्षुओं को आवास सुविधा की आवश्यकता है, उन्हें ऑनलाइन पंजीकरण के साथ प्रति व्यक्ति ₹100 की गैर-वापसीयोग्य राशि का भुगतान करना आवश्यक है।
  3. जिस परिसर में आवास की व्यवस्था की जा सकेगी उसके अनुसार उस परिसर में आवास कक्ष की व्यवस्था उपलब्ध करायी जायेगी।
  4. कॉम्प्लेक्स के अनुसार यदि एक कमरे में चार मुमुक्षुओं को शामिल किया जाता है तो उसके अनुसार सहयोग करना आवश्यक है।
  5. आवास के लिए गवर्नमेंट I'd कार्ड लाना हर एक मेंबर को जरूरी है।
  6. प्राइमरी मेंबर ३०.०४.२०२४ तक अपना फोर्म एडिट कर सकता है। पर एक बार पेमेंट हो जाने के बाद कोई भी मैंबर फोर्म एडिट नहीं कर सकता है।
  7. अधिक जानकारी के लिए हेल्पलाइन 91 5274 5274 पर संपर्क करें।