Registration Guidance

All Mumukshu attending and registering for Maha Mangal Pratishtha please note following:

  1. Registration can be done only on Desktop/Laptop
  2. Registration for every Mumukshu is mandatory, Awas booking is compulsory for age above 8 years.
  3. Registration will be confirmed on payment of INR 250 per person the same is non refundable.
  4. All payment related to Awas and Registration will be made online.
  5. Mumukshu require Awas (Stay) facility have to book their Awas in advance at the time of Registration.
  6. Stay and Registration will be confirmed after payment is processed.
  7. Stay arrangement for all Mumukshu will be arranged in Dharmshala located at Sihor and Palitana and nearby places.
  8. Dharmshala stay will be on sharing basis depends on Room size, charges for the same will be INR. 150/- per person per night and same will be refunded after check out within reasonable time. Mumukshu will have option not to considered this amount as Donation.
  9. One person Can do registration for himself and up to 5 members, Rooms will be allocated accordingly.
  10. For any Query related to Registration and Awaas Mumukshu may reach out to What's app 915 278 5278 OR 77 0000 6347.
  11. Awas for Pratishtha will be made available from January 18 to 26, 2024.
  12. Mumukshu arriving before the above date , need to do their stay arrangement on their own by calling directly samiti/Swadhyay mandir Trust office .
  13. Mumukshu should mention their mode of travel at the time of registration so that necessary arrangement can be made for pick up and drop.
  14. Registration done once can be modified only by calling helpline number 915 278 5278 OR 77 0000 6347.
  15. No changes in registration possible after November 30 , 2023.
  16. Registration once done can be cancelled on or before December 31, 2023.

મહામંગલ પ્રતિષ્ઠામાં હાજરી આપતા અને નોંધણી કરાવતા તમામ મુમુક્ષુઓ નીચે દર્શાવેલ મુદ્દાની નોંધ લેવા વિનંતી

  1. હાલ રજીસ્ટ્રેશન ફક્ત ડેસ્કટોપ કોમ્પ્યુટર તથા લેપટોપથી શક્ય છે.
  2. રજીસ્ટ્રેશન દરેક મુમુક્ષુ માટે ફરજિયાત છે, આંઠ (08) વર્ષથી વધુ ઉંમર માટે આવાસ બુકિંગ ફરજિયાત છે
  3. વ્યક્તિ દીઠ INR 250 રજીસ્ટ્રેશ ફી ની ચુકવણી બાદ જ નોંધણીની પુષ્ટિ કરવામાં આવશે જ પરત મળવાપાત્ર નથી (Non Refundable).
  4. રજીસ્ટ્રેશન અને આવાસની નોંધણી અંગેની ફી ની ચૂકવણી ઓનલાઈન કરવાની રહેશે.
  5. મુમુક્ષુને આવાસ (રહેવાની) સુવિધાની જરૂર હોય તેઓએ રજીસ્ટ્રેશ સમયે તેમના આવાસ અગાઉથી બુક કરાવવાના રહેશે.
  6. રજીસ્ટ્રેશન અને આવાસ અંગેની ફી ની ચુકવણી ની અંગેની ખરાઈ થયા બાદ જ રજીસ્ટ્રેશન અને આવાસ અંગેની પુષ્ટિ ગણવામાં આવશે.
  7. તમામ મુમુક્ષુઓ માટે રહેવાની વ્યવસ્થા સિહોર અને પાલિતાણા ખાતે આવેલી ધર્મશાળા અને નજીકના સ્થળોએ કરવામાં આવશે.
  8. ધર્મશાળામાં રોકાણ શેરિંગના આધારે રહેશે જે રૂમના સાઈઝ પ્રમાણે રહેશે, તેના માટે ચાર્જ INR. 150/- પ્રતિ વ્યક્તિ પ્રતિ રાત્રિ ચુકવવાનો રહેશે જે સમયસર ચેક આઉટ કર્યા પછી રિફંડ કરવામાં આવશે. આ રકમ ન સ્વિકારવા ઈચ્છતા મુમુક્ષુ પાસે આ રકમ દાન કરવાનો વિકલ્પ પણ રહેશે.
  9. એક વ્યક્તિ પોતાના માટે અને અન્ય 5 સભ્યો માટે નોંધણી કરાવી શકે છે, તે મુજબ રૂમ ફાળવવામાં આવશે
  10. રજીસ્ટ્રેશન અને આવાસ સંબંધિત કોઈપણ પ્રશ્ન માટે મુમુક્ષુ What's app 915 278 5278 or 77 0000 6347 પર સંપર્ક કરી શકે છે.
  11. પ્રતિષ્ઠા માટે આવાસ 18 થી 26 જાન્યુઆરી, 2024 સુધી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  12. ઉપરોક્ત તારીખ પહેલા આવતા મુમુક્ષુઓએ સીધો જ સમિતિ/સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ ઓફિસ પર ફોન કરીને તેમની રહેવાની વ્યવસ્થા જાતે જ કરવાની રહેશે.
  13. મુમુક્ષુએ રજીસ્ટ્રેશન સમયે તેમની મુસાફરીની વિગતોનો ઉલ્લેખ કરવાનો રહેશે જેથી પિક-અપ અને ડ્રોપ માટે જરૂરી વ્યવસ્થા કરી શકાય.
  14. એકવાર રજીસ્ટ્રેશન થયે હેલ્પલાઇન નંબર 915 278 5278 or 77 0000 6347 પર કૉલ કરીને સુધારી શકાશે.
  15. નવેમ્બર 30, 2023 પછી નોંધણીમાં કોઈ ફેરફાર શક્ય નથી
  16. નોંધણી એકવાર થઈ જાય પછી 31 ડિસેમ્બર, 2023ના રોજ અથવા તે પહેલાં રદ કરી શકાય છે.

महामंगल प्रतिष्ठा में भाग लेने वाले और पंजीकरण कराने वाले सभी मुमुक्षुओं से अनुरोध है कि वे निम्नलिखित बातों पर ध्यान दें:

  1. अभी पंजीयन (रजिस्ट्रेशन) सिर्फ डेस्कटॉप कंप्यूटर और लैपटॉप से ही संभव है.
  2. प्रत्येक मुमुक्षु के लिए पंजीकरण अनिवार्य है, आठ (08) वर्ष से अधिक आयु के लिए आवास बुकिंग अनिवार्य है।
  3. प्रति व्यक्ति 250 रुपये पंजीकरण शुल्क (जो कि वापस नहीं किया जायेगा - Non Refundable) के भुगतान के बाद ही पंजीकरण की पुष्टि की जाएगी।
  4. पंजीकरण और आवास पंजीकरण शुल्क का भुगतान ऑनलाइन ही करना होगा।
  5. आवास की आवश्यकता वाले मुमुक्षुओं को पंजीकरण के समय अपना आवास पहले से बुक करवाना होगा।
  6. पंजीकरण और आवास शुल्क के भुगतान के सत्यापन के बाद ही पंजीकरण और आवास की पुष्टि पर विचार किया जाएगा।
  7. सभी मुमुक्षुओं के रहने की व्यवस्था सीहोर और पालीताना तथा आसपास की धर्मशालाओं में की जायेगी।
  8. धर्मशाला में आवास कमरे के आकार के आधार पर संयुक्त रूप से दिया जायेगा. इसके लिये शुल्क 150/- प्रति व्यक्ति प्रति रात का भुगतान करना होगा, जो समय पर चेक आउट के बाद वापस कर दिया जाएगा। जो मुमुक्षु साधर्मी राशि वापस नहीं चाहते हैं उन्हें प्रतिष्ठा महोत्सव में दान देने का विकल्प होगा।
  9. एक व्यक्ति एक साथ अपने और 5 अन्य सदस्यों के लिए पंजीकरण करा सकता है, उसी के अनुसार कमरे आवंटित किए जाएंगे
  10. पंजीकरण और आवास से संबंधित किसी भी प्रश्न के लिए मुमुक्षु भाई व्हाट्स ऐप 915 278 5278 OR 77 0000 6347 पर संपर्क कर सकते हैं।
  11. प्रतिष्ठा हेतु आवास 18 से 26 जनवरी 2024 तक उपलब्ध कराया जायेगा।
  12. उपरोक्त तिथि से पहले आने वाले मुमुक्षुओं को सीधे समिति/स्वाध्याय मंदिर ट्रस्ट कार्यालय में फोन करके अपने आवास की व्यवस्था स्वयं करनी होगी।
  13. मुमुक्षु को पंजीकरण के समय अपनी यात्रा का विवरण देना होगा ताकि पिक-अप और ड्रॉप की आवश्यक व्यवस्था की जा सके।
  14. एक बार रजिस्ट्रेशन हो जाने के बाद हेल्पलाइन नंबर 9152785278 OR 77 0000 6347 पर संपर्क करके सुधार किया जा सकता है।
  15. 30 नवंबर 2023 के बाद रजिस्ट्रेशन में कोई बदलाव संभव नहीं है
  16. एक बार किया गया पंजीकरण 31 दिसंबर 2023 को या उससे पहले रद्द किया जा सकता है।