સોનગઢ નિત્ય કાર્યક્રમ

પ્રાતઃ

૬:૦૦ થી ૬:૨૦ | પૂજ્ય ગુરૂદેવશ્રી નું માંગલિક, પૂ. બહેનશ્રીના નિવાસસ્થાને તેઓશ્રીની ધર્મચર્ચા, જિનેન્દ્ર અભિષેક

૬:૨૦ થી | જિનેન્દ્ર-દર્શન-પૂજન

૦૮:૦૦ થી | પરમાગમ “શ્રી સમયસાર” ઉપર સોળમી વારનું પૂજ્ય ગુરૂદેવશ્રીનું C.D. પ્રવચન (જીવંત પ્રસારણ)

૦૮:૪૫ થી ૦૯:૪૫ | શિક્ષણ વર્ગ

મધ્યાહ્ન

૦૩:00 થી ૦૪:00| પરમ પૂજ્ય ગુરૂદેવશ્રી પ્રત્યે ઉપકૃતભાવભીની સ્તુતિ, “શ્રી સમયસાર કળશટીકા” ઉપર પૂજ્ય ગુરૂદેવશ્રીનું C.D. પ્રવચન (જીવંત પ્રસારણ), પ્રવચન પછી પૂજ્ય બહેનશ્રીના ચિત્રપટ સમક્ષ સ્તુતિ

૪:૦૦ થી ૪:૩૦ | જિનમંદિરમાં જિનેન્દ્ર-ભક્તિ (જીવંત પ્રસારણ)

રાત્રિ

૦૭:૩૦ થી ૦८:૩૦ | “નાટક સમયસાર” ઉપર પૂજ્ય ગુરૂદેવશ્રીનું C.D. પ્રવચન (જીવંત પ્રસારણ)