181 |
આકરી પ્રતિકૂળતા વખતે તથા કોઇ મર્મચ્છેદક વચન કહે,ત્યારે દેહમાં સ્થ્તિ પરમાત્માનું ધ્યાન કરીને.. |
|
(Unknown)
|
182 |
શ્રીમદજીમાં આવે છે 'સત્યપુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થવાથી સર્વ પ્રાણીઓ પ્રત્યે દાસ્તવ આવી જાય છે |
|
(Unknown)
|
183 |
અધમાધમ અધિકો પતિત હું..ઊગે ન આત્મ વિચાર. |
|
(Unknown)
|
184 |
જ્ઞાન અને કષાયનું ભેદજ્ઞાન કેવી રીતે થાય? |
|
(Unknown)
|
185 |
તત્વનો વિચારપુર્વક કરેલ નિર્ણય કે મારું સુખ મારામાં છે. હું જ્ઞાયક છું |
|
(Unknown)
|
186 |
પુજ્ય ગુરુદેવશ્રીના વચનામ્રુત ૧૫૬-૧૫૭ બોલમાં શો ફરક છે? એકલા વિકલ્પથીના તત્વવિચાર કરવાથી કાંઇ સમ્યગ્દર્શન પમાતું નથી. |
|
(Unknown)
|
187 |
વિકલ્પાત્મક નિર્ણય કર્યા હોવા છાં અનુભવ કેમ થતો નથી? |
|
(Unknown)
|
188 |
પુજ્ય ગુરુદેવશ્રીમા પ્રવચનમાં આવે છે જ્ઞાનીને રાગકા બંધ નહીં હોતા હૈ |
|
(Unknown)
|
189 |
રાગની પર્યાય જણાય છે અને સાક્ષાત્ વેદનમાં આવે છે અને જે જણાતો નથી |
|
(Unknown)
|
190 |
(પુજ્ય ગુરુદેવશ્રીનાં વચનામ્રુત બોલ નં.૨૩૬) 'જેને જેની રુચિ હોય છે તે તેની વારંવાર ભાવના ભાવે છે |
|
(Unknown)
|