પુજ્ય બહેનશ્રીની અમ્રુતવાણી

No. Subject Play Download
61 શુદ્ધનયનો વિષય અંશરૂપ હોવા છતાં તે પરિપૂર્ણ છેં FLV FLV (Unknown)
62 જ્ઞાની પુરૂષો, અવિરત સમ્યગ્દ્રષ્ટિ જીવો આખો દિવસ શું કરતા હશે? તેઓને પરમાં કાંઇ કરવાનુ રહ્યું નથી FLV FLV (Unknown)
63 અનુભૂતિની શોભા વધારે ચી કે આત્મદ્રવ્યની શોભા વધારે છે? FLV FLV (Unknown)
64 આત્મા પરમાત્માસ્વરૂપ-સિદ્ધસ્વરૂપ છે એમ પુજ્ય ગુરુદેવશ્રી ફરમાવતા હતા FLV FLV (Unknown)
65 પુજ્ય ગુરુદેવશ્રીના વચનામ્રુતમાં આવે છે કે "હું જ પરમાત્મા છું" એમ નક્કી કર, નિર્ણય કર, અનુભવ કર, તેમા શું કહેવા માગે છે? FLV FLV (Unknown)
66 આ જગતમાં વસ્તુ છે તે પોતાના સ્વભાવમાત્ર છે. આત્મા જ્ઞાનનો કર્તા અને વિભાવદશામાં અજ્ઞાન-રાગ-દ્વેષનો કર્તા છે, FLV FLV (Unknown)
67 આત્મા અચિંત્ય શકિતવાળો સ્વયં દેવ છે. જે ક્ષણે જાગે તે ક્ષણે આનંદસ્વરૂપ જાગ્તી જ્યોતિ અનુભવમાં આવે FLV FLV (Unknown)
68 દરેક જીવ પરમાત્મસ્વરૂપ છે. પણ અમારી પાસે વર્તમાનમાં તો નતિ-શ્રુતજ્ઞાન પ્રગટપણે છે તો અમે પરમાત્મસ્વરૂપ છીએ FLV FLV (Unknown)
69 આશ્રયભૂત તત્વનું અવલંબન લેતાં સમ્યગ્દર્શનથી માંડિને કેવળજ્ઞાન સુધીની પર્યાયો પ્રગટ થાય છે. FLV FLV (Unknown)
70 જ્ઞાન અને રાગને લક્ષણ ભેદે સર્વથા જુદા પાડો તો જ સર્વજ્ઞ સ્વભાવી શુદ્ધ જીવ લક્ષમાં આવી શકે FLV FLV (Unknown)